Surprise Me!

ભાવનગર શહેરમાં વરસાદમાં વારંવાર રોડ તૂડવાની સમસ્યા, વિપક્ષના સરકાર પર પ્રહારો વચ્ચે શાસક પક્ષે શું કહ્યું?

2025-09-06 2 Dailymotion

કોંગ્રેસે રોડમાં પડતા ખાડાને લઈ કર્યો પ્રહાર : ભાવનગર શહેરના મોટાભાગના રસ્તાઓમાં વરસાદને પગલે ખાડાઓ પડી ગયા છે.